GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. દૂધે ધોઈને આપવા અપ્રામાણિક હોવું ઉજળું કરવું સત્ય ન હોવું પ્રામાણિકપણે ચૂકતે કરવું અપ્રામાણિક હોવું ઉજળું કરવું સત્ય ન હોવું પ્રામાણિકપણે ચૂકતે કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Fill in the blank.___ Mr. Roy whom you met last night is my uncle. The An No article required A The An No article required A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ચલિત ખર્ચમાં વધારો શામાં પરિણમે છે ? આપેલ પૈકી એક પણ નહીં પી/વી રેશિયો વધે છે. ફાળાનો ગાળો ઘટાડે છે. નવો નફો વધારશે. આપેલ પૈકી એક પણ નહીં પી/વી રેશિયો વધે છે. ફાળાનો ગાળો ઘટાડે છે. નવો નફો વધારશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 મધ્ય પ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે ? છોટા ઉદેપુર – નર્મદા પંચમહાલ - દાહોદ મહીસાગર - દાહોદ દાહોદ - છોટા ઉદેપુર છોટા ઉદેપુર – નર્મદા પંચમહાલ - દાહોદ મહીસાગર - દાહોદ દાહોદ - છોટા ઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.એ દશ્ય મારાથી ભૂલાય એમ નથી. એ દૃશ્ય હું ભૂલી જઈશ. એ દૃશ્ય હું ભૂલી ગયો. એ દૃશ્ય હું ભૂલું એમ નથી. એ દૃશ્ય હું ભૂલું છું. એ દૃશ્ય હું ભૂલી જઈશ. એ દૃશ્ય હું ભૂલી ગયો. એ દૃશ્ય હું ભૂલું એમ નથી. એ દૃશ્ય હું ભૂલું છું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 પ્રધાનમંત્રી જનધન યોજના નીચેના પૈકી કઈ નાણાકીય સેવાઓ માટે ઉપયોગી છે ? પેન્શન વીમો આપેલ તમામ બેંકના બચત અને થાપણ ખાતા પેન્શન વીમો આપેલ તમામ બેંકના બચત અને થાપણ ખાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP