બાયોલોજી (Biology)
લિપિડ ક્યા બંધની હાજરીનો સૂચક છે ?

હાઈડ્રોજન બંધ
ગ્લાયકોસિડીક બંધ
એસ્ટર બંધ
ફોસ્ફોડાય એસ્ટર બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિને શું કહે છે ?

વર્ગીકરણ
ઓળખવિધિ
નામકરણ
નામાધિકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બંધ પ્રકારનું પરિવહનતંત્ર ધરાવતા અપૃષ્ઠવંશી મેરુદંડી પ્રાણીઓ ક્યાં છે ?

મૃદુકાય
સસ્તન
સંધિપાદ
બાલાનોગ્લોસસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવો કઈ બાબતે વૈવિધ્ય ધરાવે છે ?

આપેલ તમામ
એક પણ નહીં
રચના અને જીવનશૈલી
આકાર અને કદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અવશોષણથી પોષણ મેળવતા એકકોષી કે બહુકોષી સુકોષકેન્દ્રીય સજીવોમાં શેનો સમાવેશ થાય છે ?

ગુચ્છી ફૂગ
કોથળીમય ફૂગ
યીસ્ટ અને મૉલ્ડ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP