બાયોલોજી (Biology) નીચે પૈકી કાર્બોદિત ધરાવતો લિપિડ કયો ? મીણ કોલેસ્ટેરોલ ફૉસ્ફોલિપિડ ગ્લાયકોલિપિડ મીણ કોલેસ્ટેરોલ ફૉસ્ફોલિપિડ ગ્લાયકોલિપિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાઈકેન અલિંગી પ્રજનન કોના દ્વારા કરે છે ? અચલબીજાણુ ચલબીજાણુ એક પણ નહિ પલિધબીજાણુ અચલબીજાણુ ચલબીજાણુ એક પણ નહિ પલિધબીજાણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેના વાક્યમાંથી એક હર્બેરીયમ પત્ર માટે સત્ય નથી : કબાટમાં યોગ્ય સ્થાને યોગ્ય ક્રમમાં મુકાય. વિષાક્તન પ્રક્રિયા કરાવાય. નમૂનાનું આરોપણ થાય. ફ્યુમિગેશનથી પરિક્ષણ થાય. કબાટમાં યોગ્ય સ્થાને યોગ્ય ક્રમમાં મુકાય. વિષાક્તન પ્રક્રિયા કરાવાય. નમૂનાનું આરોપણ થાય. ફ્યુમિગેશનથી પરિક્ષણ થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોણ નવી જાતિના સર્જન માટે જવાબદાર છે ? ભિન્નતા અંતઃસંકરણ વિભેદનીય પ્રજનન એક પણ નહીં ભિન્નતા અંતઃસંકરણ વિભેદનીય પ્રજનન એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓ પ્રસવની દ્રષ્ટિએ કેવાં છે ? અપત્યપ્રસવી અંડપ્રસવી અપત્યઅંડપ્રસવી અપત્યઅંડપ્રસવી અને અંડપ્રસવી અપત્યપ્રસવી અંડપ્રસવી અપત્યઅંડપ્રસવી અપત્યઅંડપ્રસવી અને અંડપ્રસવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંજકકણ કેટલા પ્રકારના હોય છે ? એક ચાર બે ત્રણ એક ચાર બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP