બાયોલોજી (Biology)
સંકોચનશીલતાનો ગુણધર્મ ન ધરાવતું હોય એવું પ્રોટીન નીચે પૈકી કયું છે ?

ગ્લોબ્યુલર
ગ્લોબ્યુલીન
માયોસીન
એક્ટિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અરીય સમમિતિ કયા સમુદાયમાં જોવા મળે છે ?

સંધિપાદ
શૂળચર્મી
નુપૂરક
મૃદુકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી સજીવનું કયું લક્ષણ વનસ્પતિમાં જોવા મળતું નથી ?

પ્રચલન
પ્રજનન
વૃદ્ધિ
અનુકૂલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મધ્યશ્લેષ્મ કોની વચ્ચે આવેલું હોય છે ?

મધ્યસ્તરની તરત જ નીચે
મધ્યસ્તર અને અંતઃસ્તર
બાહ્યસ્તર અને મધ્યસ્તર
બાહ્યસ્તર અને અંતઃસ્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દ્વિનામી નામકરણ પદ્ધતિ કોણે વિકસાવી ?

એરિસ્ટોટલ
હકસલી
કેરોલસ લિનિયસ
બેન્થમ અને હુકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગર્ભીયકોષોના વિભેદનથી પેશીઓ બને અને અંગો બને આ સમગ્ર પ્રક્રિયાને શું કહે છે ?

વિકાસ
પેશીનિર્માણ
અંગજનન
પરિવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP