બાયોલોજી (Biology) બે મુક્ત રીબોન્યુક્લિઓટાઈડ એકમો એકબીજા સાથે કયા બંધથી જોડાય છે ? સહસંયોજક બંધ હાઈડ્રોજન બંધ ફૉસ્ફોડાય એસ્ટર બંધ પેપ્ટાઈડ બંધ સહસંયોજક બંધ હાઈડ્રોજન બંધ ફૉસ્ફોડાય એસ્ટર બંધ પેપ્ટાઈડ બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફક્ત RNA માં જ જોવા મળતો હોય એવો બેઈઝ કયો ? થાયમિન ગ્વાનીન સાયટોસીન યુરેસીલ થાયમિન ગ્વાનીન સાયટોસીન યુરેસીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ન્યુક્લિઈક ઍસિડ કોનો ઉદ્વિકાસ દર્શાવે છે. ન્યુક્લેઈન એમિનોએસિડ પ્રોટીન ન્યુક્લિઓટાઈડ ન્યુક્લેઈન એમિનોએસિડ પ્રોટીન ન્યુક્લિઓટાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગર્ભીયકોષોના વિભેદનથી પેશીઓ બને અને અંગો બને આ સમગ્ર પ્રક્રિયાને શું કહે છે ? વિકાસ અંગજનન પરિવર્તન પેશીનિર્માણ વિકાસ અંગજનન પરિવર્તન પેશીનિર્માણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પૂર્વાવસ્થામાં ન બનતી હોય એવી ઘટના કઈ ? દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ વિષુવવૃત્તીય તલનું નિર્માણ રંગસૂત્રનું લંબધરીએ સંકોચન કોષકેન્દ્રીકા, કોષકેન્દ્રપટલનો લોપ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ વિષુવવૃત્તીય તલનું નિર્માણ રંગસૂત્રનું લંબધરીએ સંકોચન કોષકેન્દ્રીકા, કોષકેન્દ્રપટલનો લોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોમાં વિવિધતા વધુ પ્રમાણમાં ક્યારે દેખાય ? તેઓનું વર્ગીકરણ કરવાથી સતત નિરીક્ષણ કરવાથી અવલોકનક્ષેત્રનો વિસ્તાર વધારવાથી સતત નિરીક્ષણ કરવાથી અને તેઓનું વર્ગીકરણ કરવાથી તેઓનું વર્ગીકરણ કરવાથી સતત નિરીક્ષણ કરવાથી અવલોકનક્ષેત્રનો વિસ્તાર વધારવાથી સતત નિરીક્ષણ કરવાથી અને તેઓનું વર્ગીકરણ કરવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP