બાયોલોજી (Biology)
ત્રાકતંતુઓનું રંગસૂત્ર સાથે જોડાણ દર્શાવતી રચના એટલે,

કાઈનેટોકોર્સ
ભાજનતલ
સેન્ટ્રોમિટર
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીનના બંધારણ માટે બિનજરૂરી હોય એવો બંધ કયો ?

એસ્ટર બંધ
હાઈડ્રોફોબિક બંધ
આયનિક બંધ
પેપ્ટાઈડ બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણથી વિવિધ ભૌગોલિક વિસ્તારોના...

વનસ્પતિ સમૂહ તૈયાર કરી શકાય.
વનસ્પતિ અને પ્રાણી સમૂહ તૈયાર કરી શકાય.
નકશાઓ તૈયાર કરી શકાય.
પ્રાણી સમૂહ તૈયાર કરી શકાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગોલ્ગીકાયમાં સિસ્ટર્ની કેટલો વ્યાસ ધરાવે છે ?

0.5 μ થી 1.0 μ
0.1 μ થી 1.0 μ
0.25 μ થી 0.50 μ
5.0 μ થી 1.0 μ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાન એ સાર્વજનિક વિહારસ્થાન અને જાહેર બગીચાથી કઈ બાબતે જુદો પડે છે ?

આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓની છાપ સચવાય છે.
આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓના ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે.
આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર ફક્ત કુદરતી સૌંદર્ય માટે કરવામાં આવે છે.
આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિ, આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓનો ઉછેરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP