બાયોલોજી (Biology)
બહુકોષકેન્દ્રકી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે,

તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે.
તેમાં કોષરવિભાજન થતું નથી.
તેમાં અંત્યાવસ્થા આવતી નથી.
તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાન એ સાર્વજનિક વિહારસ્થાન અને જાહેર બગીચાથી કઈ બાબતે જુદો પડે છે ?

આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિ, આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓનો ઉછેરવામાં આવે છે.
આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓના ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે.
આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓની છાપ સચવાય છે.
આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર ફક્ત કુદરતી સૌંદર્ય માટે કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી કયા કુદરતી ઘટકમાં સેલ્યુલોઝ મોટા જથ્થામાં રહેલો છે ?

લાકડું
ઘઉં
કપાસના તંતુ
ફળનો ગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લાયસોઝોમ કયા કાર્ય સાથે સંકળાયેલ નથી ?

વિઘટન
ઘનભક્ષણ
પ્રવાહીભક્ષણ
શ્વસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP