ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પાટણના પટોળા સૌથી વધુ ક્યાં દેશમાં નિકાસ થાય છે ? સાઉદી આરબ ઈન્ડોનેશિયા જાપાન રશિયા સાઉદી આરબ ઈન્ડોનેશિયા જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોટા ઘૂઘરાવાળા વાદ્યને શું કહેવાય ? તાડ્યું પાવરી રમઝોળ ડોબરુ તાડ્યું પાવરી રમઝોળ ડોબરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વજૂપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે ? ખંભાલીડા ઉપરકોટ આબુ ઢાંક ખંભાલીડા ઉપરકોટ આબુ ઢાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતું ? ભોળાનાથ સારાભાઈ નર્મદ દલપતરામ દુર્ગારામ મહેતા ભોળાનાથ સારાભાઈ નર્મદ દલપતરામ દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તોલ માપના ત્રાજવા-કાંટા માટે ક્યું ગામ જાણીતું છે ? વીસનગર સંખેડા શિહોર સાવરકુંડલા વીસનગર સંખેડા શિહોર સાવરકુંડલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુંદરી, સુરાંદો અને મોરચંગ સંગીત વાદ્યો ક્યા વિસ્તારના છે ? દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ ઉત્તર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP