બાયોલોજી (Biology)
પ્રથમ અર્ધીકરણના વિભાજન દરમિયાન સમજાત રંગસૂત્રની જોડની રંગસૂત્રિકાઓ વચ્ચે જનીનીક દ્રવ્યની ફેરબદલી થાય છે. તેને શું કહે છે ?

રૂપાંતરણ
સાયનેપ્સિસ
સ્વસ્તિક
વ્યતીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમખંડીય ખંડતા દર્શાવતા સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ?

નુપૂરક
નુપૂરક અને સંધિપાદ
શૂળચર્મી
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બધા જ પ્રકારની સમમિતિ ધરાવતો સમુદાય કયો છે ?

પૃથુકૃમિ
નુપૂરક
પ્રજીવ
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અદેહકોષ્ઠી, કૂટ દેહકોષ્ઠી અને દેહકોષ્ઠીમાં અનુક્રમે કયા સમુદાયોનો સમાવેશ થાય છે ?

પૃથુકૃમિ, નુપૂરક, સૂત્રકૃમિ
પૃથુકૃમી, સૂત્રકૃમિ, નુપૂરક
સંધિપાદ, મૃદુકાય, સૂત્રકૃમિ
નુપુરક, સૂત્રકૃમિ, પૃથુકૃમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP