બાયોલોજી (Biology)
ખચ્ચર મેળવવા કયા પ્રકારનું સંકરણ કરાય છે ?

બર્હિસંકરણ
અંતઃસંકરણ
અંતઃ જાતીય સંકરણ
આંતરજાતીય સંકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ચયાપચય ક્રિયામાં ચય ક્રિયા એટલે શું ?

સર્જનાત્મક પ્રક્રિયા
વિકાસાત્મક પ્રક્રિયા
વિભેદિત પ્રક્રિયા
વિઘટનાત્મક પ્રક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લિગેઝિસ ઉત્સેચક શક્તિ ક્યાંથી ઉપયોગમાં લે છે ?

ATP ના પાયરોફોસ્ફેટ બંધમાંથી
GTP ના પાપરોફોસ્ફેટ બંધમાંથી
AMP ના પાયરોફોસ્ફેટ બંધમાંથી
GDP ના પાયરોફોસ્ફેટ બંધમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એસિડિયાનો સમાવેશ શેમાં થાય છે ?

શીર્ષમેરુદંડી
અમેરુદંડી
પૃષ્ઠવંશી
પુચ્છમેરુદંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયો અણુ ચરબીનો મુખ્ય બંધારણીય ઘટક તરીકે વર્તે છે ?

ગ્લિસરોલ
ગ્લુટામિક ઍસિડ
ગ્લુએનીન
ગેલેક્ટોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP