બાયોલોજી (Biology) પેશી સંવર્ધન દ્વારા વનસ્પતિના કોષો પેશી કે અંગમાં શું વિકસાવી શકાય છે ? આંતરજાતીય સંકરણ સુષુપ્તતા સંચિત ખોરાક પૂર્ણક્ષમતા આંતરજાતીય સંકરણ સુષુપ્તતા સંચિત ખોરાક પૂર્ણક્ષમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાણીના અણુમાં H અને O એકબીજા સાથે કેટલા અંતરે જોડાય છે ? 95.84 મીટર 10-12 મીટર 104.45 પીકોમીટર 95.84 × 10-12 મીટર 95.84 મીટર 10-12 મીટર 104.45 પીકોમીટર 95.84 × 10-12 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રીમાં કયા સજીવોનો સમાવેશ થાય છે ? નીલહરિતલીલ જીવાણુ અને માઇકોપ્લાઝમ PPLO આપેલ તમામ નીલહરિતલીલ જીવાણુ અને માઇકોપ્લાઝમ PPLO આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કૉલેજન શું છે ? ગોળકાર પ્રોટીન લિપિડ તંતુમય પ્રોટીન કાર્બોદિત ગોળકાર પ્રોટીન લિપિડ તંતુમય પ્રોટીન કાર્બોદિત ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : કોલાજન તંતુથી રચાયેલું પ્રોટીન છે.)
બાયોલોજી (Biology) કોષનાં લક્ષણોનો આધાર કોના પર છે ? અંગિકાના બંધારણ અંગિકાનાં કાર્ય અંગીકાના અણુનું બંધારણ અંગિકાના અણુની પ્રક્રિયા અંગિકાના બંધારણ અંગિકાનાં કાર્ય અંગીકાના અણુનું બંધારણ અંગિકાના અણુની પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવ પુખ્ત વયે પોતાના જેવો બીજા સજીવ ઉત્પન્ન કરે તે ઘટનાને શું કહે છે ? વિભેદન પુનઃસર્જન પ્રજનન અનુકૂલન વિભેદન પુનઃસર્જન પ્રજનન અનુકૂલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP