સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ભાવન તિરસ્કાર વાક્છટા ગુણગાન વૈવિધ્ય તિરસ્કાર વાક્છટા ગુણગાન વૈવિધ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સરવાણી પ્રસન્ન સાક્ષી ઝરો પૃથ્વી પ્રસન્ન સાક્ષી ઝરો પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'તટ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. તૂટ કાંઠો ટાણું ઝટ તૂટ કાંઠો ટાણું ઝટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દ આપો: 'સ્વાન્ત' હૃદય, અંતઃકરણ પરમાત્મા સ્વમાન નિજાનંદ હૃદય, અંતઃકરણ પરમાત્મા સ્વમાન નિજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સરસ્વતી ભારતી સૂરત સુંદર ભરતી ભારતી સૂરત સુંદર ભરતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ગાત્ર ઘાત પાપ ગોત્ર અંગ ઘાત પાપ ગોત્ર અંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP