સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ભેષજ આસ્વાદ ભેંસ ઓસડ વેશ આસ્વાદ ભેંસ ઓસડ વેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - શીખ બક્ષિસ વિદ્વાન હાથી દ્વારપાળ બક્ષિસ વિદ્વાન હાથી દ્વારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘સાજ’નો સામાનાર્થી નથી તે જણાવો. શરણાઈ સાધન સામગ્રી નિલય શણગાર શરણાઈ સાધન સામગ્રી નિલય શણગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જુગુપ્સા' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. અણગમો પ્રાપ્તિ જાગૃતિ જિજ્ઞાસા અણગમો પ્રાપ્તિ જાગૃતિ જિજ્ઞાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - મતીરાં ચીભડાં રીંગણા વટાણાં સોયાબીન ચીભડાં રીંગણા વટાણાં સોયાબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દગ' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ચમક અશ્રુ ફોરમ આંખ ચમક અશ્રુ ફોરમ આંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP