સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.વ્યાસંગ સંગતિ મહાવરો વ્યસ્ત વ્યસન સંગતિ મહાવરો વ્યસ્ત વ્યસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : પતિ જનિ ખાવિંદ દયિતા કલત્ર જનિ ખાવિંદ દયિતા કલત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગંજન મનોવ્યથા ક્ષમાપના અહોભાવ તિરસ્કાર મનોવ્યથા ક્ષમાપના અહોભાવ તિરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સૂર્ય કુસુમ વ્યોમ શશી ભાનુ કુસુમ વ્યોમ શશી ભાનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) "યામિની" શબ્દનો સમાનાર્થી શબ્દ : રાત્રી વીજળી યમની બહેન સમીક્ષા રાત્રી વીજળી યમની બહેન સમીક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દજૂથ પસંદ કરો. ધુતિ : ઉદ્યોત તત્સમ : તદ્ભવ અથ : ઈતિ કૃતજ્ઞ : કૃતધ્ન ધુતિ : ઉદ્યોત તત્સમ : તદ્ભવ અથ : ઈતિ કૃતજ્ઞ : કૃતધ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP