સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? પાવરી પૂત પુનિત શુચિ પાવરી પૂત પુનિત શુચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? શીલ ઈસ્મત ઈખ શિયળ શીલ ઈસ્મત ઈખ શિયળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. બાણ શલ્ય સરત શર બાણ શલ્ય સરત શર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - મતીરાં રીંગણા વટાણાં સોયાબીન ચીભડાં રીંગણા વટાણાં સોયાબીન ચીભડાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ગાત્ર ગોત્ર ઘાત અંગ પાપ ગોત્ર ઘાત અંગ પાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) દોહ્યલુ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. કઠિન સહેલુ મોટુ વ્હાલું કઠિન સહેલુ મોટુ વ્હાલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP