સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ 'પરીત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી ? સંબંધિત અટકાવ આત્મરક્ષણ કવચ સંબંધિત અટકાવ આત્મરક્ષણ કવચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.નહોરા આજીજી નખ દિવસ નહેર આજીજી નખ દિવસ નહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગર્દભ ઊંટ તુરંગ હય ખર ઊંટ તુરંગ હય ખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : સાગર સહ્મ અર્ણવ દંગ તમિસ્ત્ર સહ્મ અર્ણવ દંગ તમિસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘જણસ’ પ્રકાર જમા જન્મ વસ્તુ પ્રકાર જમા જન્મ વસ્તુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'શ્રુતિ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. શ્વેત શ્રમ વેદ વિલાસી શ્વેત શ્રમ વેદ વિલાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP