સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? કંથ વ્રણ ધવ ભરથાર કંથ વ્રણ ધવ ભરથાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : આપગા આપણું નદી ઓક્ટોપસ પ્રકાશ આપણું નદી ઓક્ટોપસ પ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.બિરંજ લાડુ કંસાર ગળ્યો ભાત લાપશી લાડુ કંસાર ગળ્યો ભાત લાપશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘કમળ’નો સામાનાર્થી નથી ? પંકિલ અંબુજ રાજીવ વારિજ પંકિલ અંબુજ રાજીવ વારિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઉદધિ સરિતા માખણ આપગા અબ્ધિ સરિતા માખણ આપગા અબ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. આજાર માંદુ રુગ્ણ મિતિ આજાર માંદુ રુગ્ણ મિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP