સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'કહેર' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો ? મુશ્કેલ ભારે સિતમ ગજબ મુશ્કેલ ભારે સિતમ ગજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : આપગા પ્રકાશ નદી આપણું ઓક્ટોપસ પ્રકાશ નદી આપણું ઓક્ટોપસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - અડવી વસ્ત્રાભૂષણ શણગાર કરવો નિસ્તેજ શણગાર વગરની વસ્ત્રાભૂષણ શણગાર કરવો નિસ્તેજ શણગાર વગરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દૂઝે બોલે નિહાળે ટપકે સ્પર્શે બોલે નિહાળે ટપકે સ્પર્શે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'નિયતિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ભાગ્ય નિમિત નીતિ સ્તુતિ ભાગ્ય નિમિત નીતિ સ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.મો'લાતુ શેરીઓ મહેલો મહોલ્લા પગદંડીઓ શેરીઓ મહેલો મહોલ્લા પગદંડીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP