સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'અંદેશો' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. જોખમ આનાકાની મનન વેર જોખમ આનાકાની મનન વેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? ઈસ્મત શિયળ શીલ ઈખ ઈસ્મત શિયળ શીલ ઈખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.સંભ્રમે ભ્રમણ કરનાર ચિંતાતુર પ્રદક્ષિણા કરતું ભ્રમિત થયેલું ભ્રમણ કરનાર ચિંતાતુર પ્રદક્ષિણા કરતું ભ્રમિત થયેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? ધવ ભરથાર વ્રણ કંથ ધવ ભરથાર વ્રણ કંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.નાવલિયો નવલું નાવિક વરણાગિયો પતિ નવલું નાવિક વરણાગિયો પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ટાંચુ જમા ઓછું ટપાલ પેટી ટાંકણી જમા ઓછું ટપાલ પેટી ટાંકણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP