GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

જામનગર
મોરબી
દેવભૂમિ દ્વારકા
જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે. તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર² છે. તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે. તો નળાકારની ઊંચાઈ કેટલી થાય ?

4/3
3/4
16/3
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
દુઃખમાં ફસાયેલ લોકો ઈશ્વર પાસે આવે છે.

સંબંધક ભૂતકૃદંત
ભૂતકૃદંત
સામાન્યકૃદંત
ભવિષ્યકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
સૌરાષ્ટ્ર જ્યારે કાઠિયાવાડ નામે ઓળખાતું ત્યારે તેમાં નીચેના પૈકી ક્યા પ્રાંત હતા?

હાલાર, લોધાવાડ, ઝાલાવાડ
લોધાવાડ, ગોહિલવાડ, હાલાર
વાઘેલાવાડ, ઝાલાવાડ, સોરઠ
ઝાલાવાડ, સોરઠ, ગોહિલવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
જમાલ -

વાણી-વિલાસ
સૌંદર્ય
શૌર્યગાન
વાક્છટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP