GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શો ફેર પડશે ?

બમણું થશે
ચોથા ભાગનું થશે
અડધું થશે
ચાર ગણું થશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે ?

લંબમજ્જા
લઘુમસ્તિષ્ક
બૃહદ્ મસ્તિષ્ક
મધ્ય મગજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક મોતીશાહી મહેલને કોના દ્વારા 'સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક' તરીકે નામાંકિત કરવામાં આવ્યો ?

માધવસિંહ સોલંકી
ચીમનભાઈ પટેલ
બાબુભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં ક્યા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ?

મ્હારાં સૉનેટ
પૅલિકન સૉનેટ
મિલ્ટોનિક સૉનેટ
ચન્દ્ર સૉનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP