GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 “પ્રો. બ. ક. ઠાકોર અધ્યયન ગ્રંથ'' એ કોનું સંપાદન છે ? મકરંદ દવે નિરંજન ભગત જયંત પાઠક વિનોદ જોશી મકરંદ દવે નિરંજન ભગત જયંત પાઠક વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 MS Word માં અક્ષરને થોડા ઉપરની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ? Topscript Highscript Superscript Upperscript Topscript Highscript Superscript Upperscript ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Windows NT ઑપરેટિંગ સિસ્ટમમાં NT નો અર્થ શું થાય છે ? Network Terminal Network Technology Not Tested New Technology Network Terminal Network Technology Not Tested New Technology ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત સરકારે તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી કઈ યોજના અમલમાં મૂકી છે? મહાત્મા ગાંધી દિવ્યાંગ સહાય યોજના સંત રોહિદાસ સહાય યોજના સંત સુરદાસ સહાય યોજના રવિશંકર મહારાજ સહાય યોજના મહાત્મા ગાંધી દિવ્યાંગ સહાય યોજના સંત રોહિદાસ સહાય યોજના સંત સુરદાસ સહાય યોજના રવિશંકર મહારાજ સહાય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નાનામાં નાની સંખ્યા શોધો જેને 2 વડે ભાગતા 1 શેષ વધે, 3 વડે ભાગતા 2 શેષ વધે, 4 વડે ભાગતા 3 શેષ વધે, 5 વડે ભાગતા 4 શેષ વધે, 6 વડે ભાગતા 5 શેષ વધે, 7 વડે ભાગતા 6 શેષ વધે, 8 વડે ભાગતા 7 શેષ વધે, 9 વડે ભાગતા 8 શેષ વધે, 10 વડે ભાગતા 9 શેષ વધે. 7561 7559 2521 2519 7561 7559 2521 2519 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 લોહસ્તંભની ઊંચાઈ અને વજન અનુક્રમે કેટલું છે ? 8 m, 6 ટન આપેલ પૈકી એક પણ નહીં 6 m, 8 ટન 8 m, 8 ટન 8 m, 6 ટન આપેલ પૈકી એક પણ નહીં 6 m, 8 ટન 8 m, 8 ટન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.