Gujarat Police Constable Practice MCQ Part - 3 કોઇપણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 15 મો હોય તો લાઇનમાં કુલ કેટલા માણસો હશે ? 22 13 15 29 22 13 15 29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી શું સત્ય હકીકત છે ? તમામ દસ્તાવેજો ખાનગી દસ્તાવેજો છે. દસ્તાવેજના કોઈ પ્રકારો હોતા નથી. દસ્તાવેજના 10 પ્રકારો છે દસ્તાવેજ ખાનગી અથવા જાહેર હોઈ શકે તમામ દસ્તાવેજો ખાનગી દસ્તાવેજો છે. દસ્તાવેજના કોઈ પ્રકારો હોતા નથી. દસ્તાવેજના 10 પ્રકારો છે દસ્તાવેજ ખાનગી અથવા જાહેર હોઈ શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC -1860 ના સામાન્ય અપવાદો પ્રકરણ-4 માં કઈ કલમોનો સમાવેશ થાય છે ? 85 થી 106 76 થી 106 90 થી 106 80 થી 105 85 થી 106 76 થી 106 90 થી 106 80 થી 105 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કઈ ગેરબંધારણીય સંસ્થાઓના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે ? રાષ્ટ્રીય વિકાસ પરિષદ રાષ્ટ્રીય એકતા પરિષદ નીતિઆયોગ આપેલ તમામ રાષ્ટ્રીય વિકાસ પરિષદ રાષ્ટ્રીય એકતા પરિષદ નીતિઆયોગ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ક્યાં સમાજમાં લગ્ન એક સંસ્કાર ગણાય છે ? ઈસ્લામ પારસી ખ્રિસ્તી હિન્દુ ઈસ્લામ પારસી ખ્રિસ્તી હિન્દુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સુકતાન રોગ કયા વિટામિનની ખામીને કારણે થાય છે ? વિટામિન-એ વિટામિન-સિ વિટામિન-બી વિટામિન-ડી વિટામિન-એ વિટામિન-સિ વિટામિન-બી વિટામિન-ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP