કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
સમુદ્રી સુરક્ષા અંગે દ્વિપક્ષીય ટેબલટોપ અભ્યાસ 2021 (TTX-2021)માં ભારત સાથે ભાગ લેનારા દેશો નીચેનામાંથી ક્યા છે ?
1. માલદીવ
2. ઈન્ડોનેશિયા
3. શ્રીલંકા
4. બાંગ્લાદેશ

માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 4
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં આંધ્ર પ્રદેશના ક્યા સ્મારકને આદર્શ સ્મારક યોજના અંતર્ગત પસંદ કરવામાં આવ્યું છે ?

શ્રીકાકુલમના સાલિહુંડમમાં બૌદ્ધ અવશેષો
ગુંટુરના નાગાર્જુનકોંડાના સ્મારકો
આપેલ તમામ
અનંતપુરમમાં વીરભદ્ર મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP