શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સત્યને ટકાવી રાખનાર દેવી – હિમાદ્રિકન્યા સત્યદેવી ઋતુંભરા સાવિત્રી હિમાદ્રિકન્યા સત્યદેવી ઋતુંભરા સાવિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભેંસનું ટોળું. ભાંડુ ખાડું ભાડું ખાંડુ ભાંડુ ખાડું ભાડું ખાંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પૃથ્વીનું ઘરેણું. પૃથ્વીવલ્લભ અવનીધરા ગામુક વસુધાવતંસા પૃથ્વીવલ્લભ અવનીધરા ગામુક વસુધાવતંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર – દહેજ કરિયાવર પલ્લું કન્યાદાન દહેજ કરિયાવર પલ્લું કન્યાદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃજીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ વિશ્વવાદ અદ્વૈતવાદ સામ્યવાદ દ્વૈતવાદ વિશ્વવાદ અદ્વૈતવાદ સામ્યવાદ દ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. આરોપ મૂકયા બાબતનું લખાણ જામીન તહોમતનામું આરોપી નામદાર જામીન તહોમતનામું આરોપી નામદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP