શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે જણાવેલ શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. 'ગૂંથેલ દોરાનો ધાબળો' સરેણ ખચિત કવન આભરિયું સરેણ ખચિત કવન આભરિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો.ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ છાંટોપાણી છીંકણી રગડો ગડાકુ છાંટોપાણી છીંકણી રગડો ગડાકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘જેમાં સમયની મર્યાદા ન હોય તેવું’ : અકાલ ચિરંજીવ નિરવધિ પરાત્પર અકાલ ચિરંજીવ નિરવધિ પરાત્પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પથ્થર ગોઠવીને કરેલો કામચલાઉ ચૂલો - મંગલ મંગાળો સગડી મંદાક્ષ મંગલ મંગાળો સગડી મંદાક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બાળકો તરફનું વહાલ અનુરાગ હેમ પ્રેમ વાત્સલ્ય અનુરાગ હેમ પ્રેમ વાત્સલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : બળતું લાકડું આયખુ ખોયણું અને આયખુ બંને ઉંબાડિયું ખોયણું આયખુ ખોયણું અને આયખુ બંને ઉંબાડિયું ખોયણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP