શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાણી ભરવાનું ચામડાનું સાધન એટલે... ? મશક હાંડલી ગદબ પોટલી મશક હાંડલી ગદબ પોટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. · વાઢ્યા વિનાના જુવાર/બાજરીના છોડ શસ્ય ખાલિસ છિનાળ બાંટા શસ્ય ખાલિસ છિનાળ બાંટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું મુખમોરડો કહાર મુખબંધ રાશ મુખમોરડો કહાર મુખબંધ રાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી – શબ્દો બોલી વૈખરી ભાષ શબ્દો બોલી વૈખરી ભાષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) જેમને કોઈ શત્રુ નથી એં– શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અજાતશત્રુ અમર નીઃશત્રુ ક્ષત્રિય અજાતશત્રુ અમર નીઃશત્રુ ક્ષત્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સરકારી કાગળનો થેલો સલવટ સાધન ખાડિયો ખરીતો ખડીયું સલવટ સાધન ખાડિયો ખરીતો ખડીયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP