શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આદુના રસવાળું પીણું- જંજિર જિંગોડો જિંજર સત્વપાણી જંજિર જિંગોડો જિંજર સત્વપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.જેને સીમા નથી તે – સીમાચિહ્ન સીમાંત સીમાધાર નિ:સીમ સીમાચિહ્ન સીમાંત સીમાધાર નિ:સીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.લોખંડનું તગારું - ટોપલી ટકોર ટોકર ટોકરી ટોપલી ટકોર ટોકર ટોકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બાળકો તરફનું વહાલ પ્રેમ હેમ અનુરાગ વાત્સલ્ય પ્રેમ હેમ અનુરાગ વાત્સલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ખભે ભરાવવાની ઝોળી – વહેરું ખાડિયો ખડિયો વેડો વહેરું ખાડિયો ખડિયો વેડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ખેતરમાં જવા આવવા માટે બે પાંખિયાવાળું લાકડુ ખોદી કરવામાં આવતો રસ્તો. ખોડીબારું શેઢો ખોતીલ ટાનગો ખોડીબારું શેઢો ખોતીલ ટાનગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP