શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય તેવું - પદહીન અન્યમનસ્ક નિઃશબ્દ અનિર્વાચ્ય પદહીન અન્યમનસ્ક નિઃશબ્દ અનિર્વાચ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જવા સુધીના સમય'ને શું કહે છે ? સંધિકાળ જીવનકાળ સમયકાળ અંતકાળ સંધિકાળ જીવનકાળ સમયકાળ અંતકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - વિચાર વિવેકપૂર્ણ અવલોકન પરાપશ્ચંતી પીમળ સમાલોચના મિમાંસા પરાપશ્ચંતી પીમળ સમાલોચના મિમાંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - કાનનું ઘરેણું લોળિયુ ખાંગા બાંટા બલોચુ લોળિયુ ખાંગા બાંટા બલોચુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ખભે ભરાવવાની ઝોળી – વેડો ખડિયો વહેરું ખાડિયો વેડો ખડિયો વહેરું ખાડિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃહિંસક તોડફોડથી ભય ફેલાવી મૂકનાર. ગુનેગાર આતંકવાદી અહિંસક હિંસક ગુનેગાર આતંકવાદી અહિંસક હિંસક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP