શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ધનુષ્યની દોરી – વરત કમાન નારાચ મૌર્વી વરત કમાન નારાચ મૌર્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બધું જાણનાર વિદ્વાન્ સંન્યાસી સર્વજ્ઞ અંતર્યામી વિદ્વાન્ સંન્યાસી સર્વજ્ઞ અંતર્યામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - બારણું બંધ રાખવાનું આડુ લાકડું કે લોખંડની પટ્ટી. આગળો આપેલ તમામ મંગાળો ભોગળ આગળો આપેલ તમામ મંગાળો ભોગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાણી ભરવાનું ચામડાનું સાધન એટલે... ? ગદબ મશક હાંડલી પોટલી ગદબ મશક હાંડલી પોટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. આનંદ સાથે લેવાતું ભોજન મિજબાની ભોજપ્રેત મોજભોજ લિજ્જત મિજબાની ભોજપ્રેત મોજભોજ લિજ્જત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ' શબ્દ સમૂહને બદલે એક શબ્દ કયો છે ? મરુભૂમિ દ્વીપકલ્પ રાણદ્વીપ સંયોગીભૂમિ મરુભૂમિ દ્વીપકલ્પ રાણદ્વીપ સંયોગીભૂમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP