શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો તંગ પલાણ કમરપટ્ટો લગામ તંગ પલાણ કમરપટ્ટો લગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.'લોભ વગરનો' લાલચુ વણલોભી લુચ્ચો લોભી લાલચુ વણલોભી લુચ્ચો લોભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે'- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. હિજરત પરિક્રમા પરિવ્રાજક હિફાજત હિજરત પરિક્રમા પરિવ્રાજક હિફાજત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નસીબનું બંધન – વિધિદમન્ વિધિપાશ વિધાતા વિધિયોગ વિધિદમન્ વિધિપાશ વિધાતા વિધિયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.એક વસ્તુ આપી તેના બદલામાં બીજીવસ્તુ લેવી તે બીજવસ્ત લેવી તે અક્ષય હુંડિયામણ વિનિમય એકાંતર અક્ષય હુંડિયામણ વિનિમય એકાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર – કરિયાવર કન્યાદાન દહેજ પલ્લું કરિયાવર કન્યાદાન દહેજ પલ્લું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP