ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃષ્ણના જીવન પર આધારિત કાવ્યો પ્રમવાટિકા'ના રચયિતા ___ છે. રસખાન બિહારી સૂરદાસ કબીર રસખાન બિહારી સૂરદાસ કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેવાસનો પાડો ___ છે. નેપાળની પૌરાણિક રાજધાની ઓશોની આત્મકથા જૈન હસ્તપ્રત આપેલ પૈકી કોઇ નહીં નેપાળની પૌરાણિક રાજધાની ઓશોની આત્મકથા જૈન હસ્તપ્રત આપેલ પૈકી કોઇ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી" નાકર પ્રેમાનંદ ભાલણ દયારામ નાકર પ્રેમાનંદ ભાલણ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરનું મૂળ નામ શું ? ભીમરાવ દત્તાત્રેય નટવર કેશવ ભીમરાવ દત્તાત્રેય નટવર કેશવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ? કે.કે.બિરલા ફાઉન્ડેશન ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ કવિ કલાપી સાહિત્ય અકાદમી કે.કે.બિરલા ફાઉન્ડેશન ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ કવિ કલાપી સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બ. ક. ઠાકોરનું ઉપનામ જણાવો. કાન્ત ઈર્શાદ વાસુકિ સેહની કાન્ત ઈર્શાદ વાસુકિ સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP