શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું – કટિમેખલા કેડિયું સલવટ પલવટ કટિમેખલા કેડિયું સલવટ પલવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. જમવા આવવાનું નિમંત્રણ કંકોતરી નિવેદન નોતરું દાવત કંકોતરી નિવેદન નોતરું દાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ભૂંસાઈ ન જવું તે – અસંગરો અસંદિગ્ધ અસંપ્રમોષ અસંયત અસંગરો અસંદિગ્ધ અસંપ્રમોષ અસંયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વાછરડું જોથા વિના દૂધ દોહવા દેતી ગાય - ઝાવલી સાવલી અવલી કવલી ઝાવલી સાવલી અવલી કવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી પ્રેમાળ નિહારીકા સૌજન્યા અભિસારિકા પ્રેમાળ નિહારીકા સૌજન્યા અભિસારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ગૌરી વ્રત માટે કંકુ લગાવેલ રૂની વાટમાંથી બનાવેલી સેર. ટકુલી નાગલા કીસુલી ટીલી ટકુલી નાગલા કીસુલી ટીલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP