શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વાછરડું જોથા વિના દૂધ દોહવા દેતી ગાય - કવલી અવલી ઝાવલી સાવલી કવલી અવલી ઝાવલી સાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું સવ્યસાચી ડાબોડી બાણાવળી ધર્નુધર સવ્યસાચી ડાબોડી બાણાવળી ધર્નુધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - બારણું બંધ રાખવાનું આડુ લાકડું કે લોખંડની પટ્ટી. મંગાળો આગળો ભોગળ આપેલ તમામ મંગાળો આગળો ભોગળ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શું કરવું તે કશું સૂઝે નહિ તેવું નાસૂઝણું નસમજણું કિકર્તવ્યમૂઢ મૂઢ નાસૂઝણું નસમજણું કિકર્તવ્યમૂઢ મૂઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : 'જેણે વસવાટ ગુમાવ્યો છે તે' નિરાશ્રિત સ્થળાંતર નિર્વાસિત બિનવસવાટ નિરાશ્રિત સ્થળાંતર નિર્વાસિત બિનવસવાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર ચોર જાસૂસ પત્રકાર લેખક ચોર જાસૂસ પત્રકાર લેખક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP