શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'પરિવર્તન કે ઊથલપાથલનો સમય’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નવયુગ કળિયુગ સંક્રાન્તિકાળ દુષ્કાળ નવયુગ કળિયુગ સંક્રાન્તિકાળ દુષ્કાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.જેને સીમા નથી તે – નિ:સીમ સીમાચિહ્ન સીમાંત સીમાધાર નિ:સીમ સીમાચિહ્ન સીમાંત સીમાધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - મહેસૂલના સ્વરૂપે ખેડૂત પાસેથી લેવાતું અનાજ જે વજે કભા જમ્ભાર ગણોત જે વજે કભા જમ્ભાર ગણોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - કાનનું ઘરેણું બલોચુ બાંટા લોળિયુ ખાંગા બલોચુ બાંટા લોળિયુ ખાંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.વાળ ટૂંપી નાખવા તે લૂઓ લુંચી લૂખરી લુંચન લૂઓ લુંચી લૂખરી લુંચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ 'જીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ’. વિશ્વવાદ અદ્વૈતવાદ દ્વૈતવાદ સામ્યવાદ વિશ્વવાદ અદ્વૈતવાદ દ્વૈતવાદ સામ્યવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP