શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બોધિવૃક્ષ અશ્વત્થામા વૃક્ષ કલ્પવૃક્ષ શીમળાનું વૃક્ષ બોધિવૃક્ષ અશ્વત્થામા વૃક્ષ કલ્પવૃક્ષ શીમળાનું વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'દરિયામાંથી ડૂબકી મારી મોતી લાવનાર' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પુજારી ભોમિયા મરજીવા નાવિક પુજારી ભોમિયા મરજીવા નાવિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. ટપકટપક પડવું મૂશળધાર સરવડું સાંબેલાધાર ટપકટપક પડવું મૂશળધાર સરવડું સાંબેલાધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.ઘાસની જમીન બીડ તૃણપ્રદેશ બીટ તૃણબીજ બીડ તૃણપ્રદેશ બીટ તૃણબીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક પલાણ તંગ ડભાયણું મંગાળો પલાણ તંગ ડભાયણું મંગાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : પ્રવાહીમાં ઝબોળીને ખાવું ચુરમુ શીમણી ચાંદાઝબોળી વેડમી ચુરમુ શીમણી ચાંદાઝબોળી વેડમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP