શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'હવાની લહેરનો મંદ અવાજ’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સરસરાહટ ઘરઘરાહટ પર્ણમર્મર ચરચરાટ સરસરાહટ ઘરઘરાહટ પર્ણમર્મર ચરચરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'સરંગટ' શબ્દનો અર્થ જણાવો. ઘૂંઘટવાળી મિથ્યાભિમાની તાબે થયેલ શ્યામવર્ણવાળી ઘૂંઘટવાળી મિથ્યાભિમાની તાબે થયેલ શ્યામવર્ણવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. · વાઢ્યા વિનાના જુવાર/બાજરીના છોડ શસ્ય બાંટા છિનાળ ખાલિસ શસ્ય બાંટા છિનાળ ખાલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘરની પાછળની ભીંત પછીત મોભ ઉછત કરો પછીત મોભ ઉછત કરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો તંગ કમરપટ્ટો પલાણ લગામ તંગ કમરપટ્ટો પલાણ લગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મોટી ચૂડી બલોયુ આંબુ અણગાર કાઠલુ બલોયુ આંબુ અણગાર કાઠલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP