શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરોઃ મકાનના આધારરૂપ થાંભલી - મોટી કુંભી સૂંથ મોભ મોટી કુંભી સૂંથ મોભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ન છૂટે એવી ગાંઠ (અતૂટ સંબંધ) આતંરગાંઠ રેશમ ગાંઠ સેતુબંધ વિતક ગાંઠ આતંરગાંઠ રેશમ ગાંઠ સેતુબંધ વિતક ગાંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દોરડું ભાગવાની ક્રિયા ભાંડ ભાંજગ ભાંડરાં ભાંજણી ભાંડ ભાંજગ ભાંડરાં ભાંજણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બાળકો તરફનું વહાલ પ્રેમ વાત્સલ્ય હેમ અનુરાગ પ્રેમ વાત્સલ્ય હેમ અનુરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. કામ કરીને ખૂબ થાકી ગયેલી– મજબૂર થાકેલ થાકીપાકી થાકેલી મજબૂર થાકેલ થાકીપાકી થાકેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘ફાડ્યા વિનાનું લાંબું લૂગડાનું થાન' : અસ્તર કંતાન ટાટિયું તાકો અસ્તર કંતાન ટાટિયું તાકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP