શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમુહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.સત્યને ટકાવી રાખનાર દેવી- સત્યદેવી ઋતુંભરા હિમાદ્રિકન્યા સાવિત્રી સત્યદેવી ઋતુંભરા હિમાદ્રિકન્યા સાવિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ખભે ભરાવવાની ઝોળી – ખાડિયો ખડિયો વહેરું વેડો ખાડિયો ખડિયો વહેરું વેડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મોટા ખેતરને સળંગ ખેડતાં ન ફાવે તેથી ટુકડે ટુકડે ખેડવું તે પલાણું ખલાણું હલાણું જલાણું પલાણું ખલાણું હલાણું જલાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મૂળનો ભાગ નિતલ ભેષજ નહોરા ખાંગા નિતલ ભેષજ નહોરા ખાંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વહાણમાં તૂતક નીચેનો ભાગ સંભાળનાર - ખલાસ ભંડારી ટંડેલ માલમ ખલાસ ભંડારી ટંડેલ માલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. હેથળીમાં સમાય એટલું ખોબો છાપકું બોખ છાનકુ ખોબો છાપકું બોખ છાનકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP