રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મીંડા આગડ એકડો માંડવો ગણિતના દાખલા કરવા સરવાળો કરવો હિસાબ કરવો શૂન્યમાંથી સર્જન કરવું ગણિતના દાખલા કરવા સરવાળો કરવો હિસાબ કરવો શૂન્યમાંથી સર્જન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કોડિયા જેવું કપાળ હોવું ખૂબ જ બડભાગી હોવું કમનસીબ હોવું નસીબનો સાથ હોવો જ્ઞાન થવું ખૂબ જ બડભાગી હોવું કમનસીબ હોવું નસીબનો સાથ હોવો જ્ઞાન થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો : આંખ ઠરવી આંખે મોતીયા આવવા પસંદ પડવું ઊંધ આવવી મૃત્યુ પામવું આંખે મોતીયા આવવા પસંદ પડવું ઊંધ આવવી મૃત્યુ પામવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓસાણ ન રહેવું ઈચ્છા થવી સરળ ન હોવું સ્મૃતિ હોવી યાદ ન રહેવું ઈચ્છા થવી સરળ ન હોવું સ્મૃતિ હોવી યાદ ન રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સંઘ કાશીએ પહોંચવો. કામ પાર પાડવું યાત્રાએ જવું બનારસમાં વાસ કરવો સંપ ન હોવો કામ પાર પાડવું યાત્રાએ જવું બનારસમાં વાસ કરવો સંપ ન હોવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - બે પાંદડે થવું પાંદડા બે થવા આર્થિક સ્થિતિ સારી થવી બેમત ના હોવું એકના બે થઈ જવું પાંદડા બે થવા આર્થિક સ્થિતિ સારી થવી બેમત ના હોવું એકના બે થઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP