રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - લોઢાની મેખ પેસી જવી હૃદયમાં વેદના થવી લોખંડની ખીલી વાગવી લોઢાની પાટ વાગવી લોખંડની વસ્તુ પેસી જવી હૃદયમાં વેદના થવી લોખંડની ખીલી વાગવી લોઢાની પાટ વાગવી લોખંડની વસ્તુ પેસી જવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. બત્તી ન ફાટવી. ભયંકર અંધકાર હોવો જીભ ન ઉપડવી ડર ન લાગવો ઝાંખુ અજવાળુ હોવું ભયંકર અંધકાર હોવો જીભ ન ઉપડવી ડર ન લાગવો ઝાંખુ અજવાળુ હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કળ વળવી નિરાંત થવી ભૂખ લાગવી ડર લાગવો ચિંતા થવી નિરાંત થવી ભૂખ લાગવી ડર લાગવો ચિંતા થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઘર ભાળી જવું નબળાઈ પારખી જવી ચોરી કરવી વાતને સરળ જાણવી નજર લાગવી નબળાઈ પારખી જવી ચોરી કરવી વાતને સરળ જાણવી નજર લાગવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - માથે લેવું ગુનો કબુલ કરવો માથા પર વજન ઉપાડવું જવાબદારી સંભાળવી જવાબદારીમાંથી છૂટી જવું ગુનો કબુલ કરવો માથા પર વજન ઉપાડવું જવાબદારી સંભાળવી જવાબદારીમાંથી છૂટી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓછું આવવું ખુશ થવું કરકસર કરવી દુ:ખ થવું વધારે ન હોવું ખુશ થવું કરકસર કરવી દુ:ખ થવું વધારે ન હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP