રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - વામકુક્ષી કરવી જમ્યા પછી ડાબે પડખે સૂવું જમ્યા પછી સૂઈ જવું વામન હોવું વાનર કુસ્તી કરવી જમ્યા પછી ડાબે પડખે સૂવું જમ્યા પછી સૂઈ જવું વામન હોવું વાનર કુસ્તી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઘરભંગ થવો પત્નીનું મૃત્યુ થયું ગરીબ હોવું ઘર તૂટી જવું ઠરીઠામ ન થવું પત્નીનું મૃત્યુ થયું ગરીબ હોવું ઘર તૂટી જવું ઠરીઠામ ન થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - દાંતે તરણું લેવું લાચારી ન બતાવવી દાંત ખાટા કરવા લાચારી બતાવવી દાંતથી તરણું ખેંચવું લાચારી ન બતાવવી દાંત ખાટા કરવા લાચારી બતાવવી દાંતથી તરણું ખેંચવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પાટે ચઢી જવું ગાડીના પાટે પહોંચવું ગાડીનો પાટો જોવો ભૂલથી પાટા પર ચડી જવું યોગ્ય સ્થિતિમાં આવવું ગાડીના પાટે પહોંચવું ગાડીનો પાટો જોવો ભૂલથી પાટા પર ચડી જવું યોગ્ય સ્થિતિમાં આવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) કોડિયા જેવું કપાળ હોવું કમનસીબ હોવું ખૂબ જ બડભાગી હોવું નસીબનો સાથ હોવો જ્ઞાન થવું કમનસીબ હોવું ખૂબ જ બડભાગી હોવું નસીબનો સાથ હોવો જ્ઞાન થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - માથે લેવું જવાબદારીમાંથી છૂટી જવું જવાબદારી સંભાળવી માથા પર વજન ઉપાડવું ગુનો કબૂલ કરવો જવાબદારીમાંથી છૂટી જવું જવાબદારી સંભાળવી માથા પર વજન ઉપાડવું ગુનો કબૂલ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP