રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મનમાં ગાંઠ વાળવી મનમાં વશી જવું મનમાં ઈચ્છા કરવી મનોમંથન કરવું મનોમન નકકી કરવું મનમાં વશી જવું મનમાં ઈચ્છા કરવી મનોમંથન કરવું મનોમન નકકી કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખાતર પર દિવેલ જેવું થવું ખાતરનો અભાવ હોવો. નુકસાનમાં વધુ નકસાન થવું. ખૂબ જ મોંઘું હોવું. નુકસાન ન થવું. ખાતરનો અભાવ હોવો. નુકસાનમાં વધુ નકસાન થવું. ખૂબ જ મોંઘું હોવું. નુકસાન ન થવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. બત્તી ન ફાટવી. ડર ન લાગવો જીભ ન ઉપડવી ઝાંખુ અજવાળુ હોવું ભયંકર અંધકાર હોવો ડર ન લાગવો જીભ ન ઉપડવી ઝાંખુ અજવાળુ હોવું ભયંકર અંધકાર હોવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પરવારી જવું બધાજ કામ પુરા કરી નવરા થવું બધા કામ પૂરાં કરવાં કામમાં છૂટકારો મેળવવો કામ પૂરું કરવા ઉતાવળ કરવી બધાજ કામ પુરા કરી નવરા થવું બધા કામ પૂરાં કરવાં કામમાં છૂટકારો મેળવવો કામ પૂરું કરવા ઉતાવળ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - એક કાંકરે બે પક્ષી મારવા ઈચ્છા ન હોવા છતા કામ કરવું મનનું ધાર્યુ કામ પાર પાડવું બે ઘોડાવાળી બગી પર સવારી કરવી એક સાથે બે કામ કરવા ઈચ્છા ન હોવા છતા કામ કરવું મનનું ધાર્યુ કામ પાર પાડવું બે ઘોડાવાળી બગી પર સવારી કરવી એક સાથે બે કામ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - નાટક ભજવવું હકીકત છૂપાવવા ઢોંગ કરવો હકીકત જાહેર કરવી રંગમંચ ઉપર જવું લોકોને સત્ય કહેવું હકીકત છૂપાવવા ઢોંગ કરવો હકીકત જાહેર કરવી રંગમંચ ઉપર જવું લોકોને સત્ય કહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP