રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પૈસાનાં ઝાડ હોવા ખૂબ મહેનત પડવી રોમાંચિત થઈ ઊઠવું ઝાડ પર પૈસા ઊગવા પુષ્કળ ધન હોવું ખૂબ મહેનત પડવી રોમાંચિત થઈ ઊઠવું ઝાડ પર પૈસા ઊગવા પુષ્કળ ધન હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) ‘રફફું થઈ જવું' -રૂઢિ પ્રયોગનો અર્થ જણાવો. રોળાઈ જવું. ભાગી જવું. હેબતાય જવું. થીજી જવું. રોળાઈ જવું. ભાગી જવું. હેબતાય જવું. થીજી જવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓસાણ ન રહેવું સરળ ન હોવું યાદ ન રહેવું સ્મૃતિ હોવી ઈચ્છા થવી સરળ ન હોવું યાદ ન રહેવું સ્મૃતિ હોવી ઈચ્છા થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયું જુથ અર્થની દૃષ્ટિએ ખોટું છે ? પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેગું લીલું ફીફાં ખાંડવા - ઘાસ કાપવું વાએ વાદળ ખસવું - વાતનું વતેસર થવું વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેગું લીલું ફીફાં ખાંડવા - ઘાસ કાપવું વાએ વાદળ ખસવું - વાતનું વતેસર થવું વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ધૂળ પર લીંપણ સફાઈ કરવી પ્રયત્નો નિષ્ફળ જવા માટી પર પાણી છાંટવું પ્રયત્નો કરવા સફાઈ કરવી પ્રયત્નો નિષ્ફળ જવા માટી પર પાણી છાંટવું પ્રયત્નો કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હોલા જેવું કાળજું હોવું ખૂબ જ મજબૂત હોવું દુઃખ થવું ખૂબ જ હિંમત હોવી અત્યંત નાહિંમત હોવું ખૂબ જ મજબૂત હોવું દુઃખ થવું ખૂબ જ હિંમત હોવી અત્યંત નાહિંમત હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP