કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
શીરા સારુ શ્રાવક થવું

હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું
શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે
શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે
ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય

ઘોને મરવાની બીક લાગતી નથી
વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે
ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે
વાઘરીવાડમાં મરણ થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
નાતરે જવું ને દાહડા ભાગવા

શરમ ભરીને પેટગુજારો કરવો
દિવસે જ નાતરે જવાય છે
મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ?
લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બહેડાં ખાવાં ને જાયફળનો કેફ રાખવો.

પરાધીન રહીને આશા રાખવી
ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે
જુદાં જુદાં બહાના બતાવવા
ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો.

દીર્ઘદ્રષ્ટિ વાપરવી
બંધ બાંધી દેવો
ડૂબતો માણસ તરણું પકડે
ભવિષ્યવાણી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બોડીને ત્યાં વળી કાંહકી કેવી ?

જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ?
તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે
વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી
બોડીની કાંસકી ખોવાઈ ગઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP