કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે. ઉતાવળે આંબા ન પાકે ઝાઝા હાથ રળિયામણા સંપ ત્યાં જંપ ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ઉતાવળે આંબા ન પાકે ઝાઝા હાથ રળિયામણા સંપ ત્યાં જંપ ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે. સંપ ત્યાં જંપ ઉતાવળે આંબા ન પાકે ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ઝાઝા હાથ રળિયામણા સંપ ત્યાં જંપ ઉતાવળે આંબા ન પાકે ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ઝાઝા હાથ રળિયામણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આદાની થઈ ગઈ સૂંઠ સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી વધુને વધુ ભીંસ અનુભવવી આદા અને સૂંઠથી ચા સારી બને છે. સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી વધુને વધુ ભીંસ અનુભવવી આદા અને સૂંઠથી ચા સારી બને છે. સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ? પારકી આશા સદા નિરાશ ઉતાવળે આંબા ન પાકે હાથનાં કર્યા હૈયે વાગ્યાં મન હોય તો માળવે જવાય પારકી આશા સદા નિરાશ ઉતાવળે આંબા ન પાકે હાથનાં કર્યા હૈયે વાગ્યાં મન હોય તો માળવે જવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.અધૂરો ઘડો છલકાય ઘણો ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે સારા ખરાબનો કદી વિચાર ન કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે સારા ખરાબનો કદી વિચાર ન કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ખાલી ચણો વાગે ઘણો જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં આછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં આછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP