તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. : ગોજ

કુળ
સોજો
શોધવું
નિષ્પાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દોનો અર્થ યોગ્ય ન હોય તેવો વિકલ્પ પસંદ કરો.

લોહવાટ : ચિંતા
ઓરું : નજીક
પરણ : પાંદડું
ઉચાટ : વૈભવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. : પાંજણ

બંધાણ
પંકિલ
આંજણ
ધૂળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો : ગદરો

ગડદો
ગોરો
ગારો
પાદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : આબોકાર

અલગારી
આપોઆપ
આવકાર
મહેમાનગતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP