GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

શકો, કુષાણો, આભીરો, હૂણો વગેરે વિદેશી પ્રજાઓના આગમન, વસવાટ અને શાસનના લીધે ભારતીય ચિત્રકલા મરી પરવારી
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
જૈન ગ્રંથોમાં કલ્પસૂત્ર અને કાલકાચાર્ય કથાની અનેક સુંદર સચિત્ર હસ્તપ્રતો મળી આવેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એક હોડીની સ્થિર પાણીમાં ઝડપ 6 કિમી/કલાક છે. જો પ્રવાહની ઝડપ 1 કિમી/કલાક હોય તો તે હોડીની પ્રવાહની વિરુધ્ધ દિશામાં ઝડપ કેટલી હશે ?

3.5 કિમી/કલાક
આપેલ પૈકી કોઈ નહીં
7 કિમી/કલાક
5 કિમી/કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
___ એ ‘‘સંબાદ કૌમુદી’’ નામનું બંગાળી સામાયિક શરૂ કર્યું જે હિંદુઓ સંપાદિત-પ્રાંતીય ભાષાઓના વર્તમાનપત્રોમાં પહેલું હતું.

રવિન્દ્રનાથ ટાગોર
કેશવચંદ્ર સેન
ડૉ. આત્મારામ પાંડુરંગ
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કઈ બાબતોનો સેવાક્ષેત્રમાં સમાવેશ થાય છે ?
1. હોટલ અને પ્રવાસન
2. શિક્ષણ
3. મોબાઈલ ફોન રીપેરીંગ

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
દરિયા માથે સહેલ કરનાર ખારવા અને વેપારીઓ દરિયાઈ દેવી ___ ને માને છે.

રાંદેલ માતા
વિધાત્રી દેવી
મેલડી માતા
શિકોતરી માતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP