ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
"નાના ગીર" તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો કયા નામે ઓળખાય છે ?

મોરઘારના ડુંગરો
ચાડવાના ડુંગરો
સરકલાના ડુંગરો
લોંચના ડુંગરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
જેસોરની ટેકરીઓ કયા સ્થળો ની વચ્ચે આવેલી છે ?

બોટાદ અને ગઢડા
ગાંધીનગર અને વિસનગર
તળાજા અને સાળંગપુર
દાતા અને પાલનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
બે કે વધુ પાકો ચોક્કસ લાઈન વગર એકસાથે ઉગાડવામાં આવે તે પદ્ધતિ કયા નામે ઓળખાય છે ?

મિશ્રપાક પદ્ધતિ
આંતરપાક પદ્ધતિ
બહુમાળીય પાક પદ્ધતિ
મિશ્રખેત પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP