ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? કટોકટી -1975 મોગલ આક્રમણ ભૂકંપ - 2001 અયોધ્યા આંદોલન કટોકટી -1975 મોગલ આક્રમણ ભૂકંપ - 2001 અયોધ્યા આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીકૂચની શરૂઆત કયા દિવસે થઈ હતી ? 12 માર્ચ, 1931 12 માર્ચ, 1929 12 માર્ચ, 1930 12 એપ્રિલ, 1930 12 માર્ચ, 1931 12 માર્ચ, 1929 12 માર્ચ, 1930 12 એપ્રિલ, 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિશ્ચંદ્રની ચોરી તરીકે ઓળખાતું પ્રાચીન મંદિર કયાં આવેલું છે ? સોમનાથ વડનગર શામળાજી તળાજા સોમનાથ વડનગર શામળાજી તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? સયાજીરાવ-ત્રીજા ભગતસિંહ જામ રણજીતસિંહ કૃષ્ણકુમારસિંહ સયાજીરાવ-ત્રીજા ભગતસિંહ જામ રણજીતસિંહ કૃષ્ણકુમારસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ? મૈત્રક વંશ ચાવડા વંશ સોલંકી વંશ વાઘેલા વંશ મૈત્રક વંશ ચાવડા વંશ સોલંકી વંશ વાઘેલા વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપા પંચમહાલના ભીલ જાતિના સંપર્કમાં આવતા ભીલો તથા અન્ય આદિવાસીઓને મદદ કરવાના નિર્ણયમાં તેમને કોણે સહાય કરી હતી ? મહાત્મા ગાંધી શામળદાસ ગાંધી મણિલાલ દોશી ઇન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી શામળદાસ ગાંધી મણિલાલ દોશી ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP